મુસ્લિમ આસ્થા કેન્દ્ર
- મીરાદાતાર - એક ઓલિયા ની પૂરાતન દરગાહ
- દેલમાલ - હસણ પીર ની દરગાહ
- શેલાવી - દહુદી વહોરા ની બે દરગાહ
- દાતાર - જુનાગઢ - જમીયાતશાહ પીરની દરગાહ
- રોજો રોજી - મહેમદાબાદ - પ્રસિદ્ધ રોજો
પારસી તીર્થો
- સજાણ -વલસાડ સજાણ નાં રાજા એ ઈરાન થી આવેલા પારસીઓ ને આશરો આપીયો હતો
- ઉદવાડા - વલસાડ - પારસી ઓ ની પવિત્ર જ્વાલા પ્રજવલ્લિત
યહૂદી તીર્થ
- ખામસા - અમદાવાદ - એક માત્ર સીને ગોગ આવેલો છે।
ખીસ્તી તીર્થ
- વડોદરા - નીષકલંક માતાજી નું મંદિર
- ખામ્બ્લોજ - આણદ - નીરધીરો ની માતા
સ્વામીનારાયણ તીર્થ
- ગઢડા - ભાવનગર - સ્વામીનારાયણ તીર્થ નું મુખ્ય કેન્દ્ર
- વડતાલ - આણદ - સ્વામીનારાયણ ભગવાન નું મનોહર મંદિર
- બોચાસણ - આનંદ - અક્ષર પુરષોત્તમ સ્વામી નારાયણ ભગવાન નું મંદિર
- અક્ષરધામ - સ્વામી નારાયણ ભાગવાન નું ભવ્ય મંદિર
-
Post a Comment
0 Comments