જૈન મંદિર - ગુજરાત નાં
- પાલીતાણા - જિલ્લો ભાવનગર - જૈનો નું પવિત્ર તીર્થધામ ૮૬૩ દેરાસરો
- ભદ્રેશ્વર - જિલ્લો કચ્છ - ભગવાન મહાવીર ઉપરાંત ૫૨ દેરાસરો
- તારંગા - જિલ્લો મહેસાણા - ભગવાન અજીત નાથ ની મૂર્તિ એક જ પથ્થર માટી બનાવેલી
- મેહસાણા - જિલ્લો મહેસાણા - શ્રી સીમંધર સ્વામી ની મૂર્તિ
- ભોયણી - જિલ્લો મહેસાણા - શ્રી મલ્લીનાથ ની સુંદર પ્રતિમા
- શંખેશ્વર - જિલ્લો પાટણ - પાલીતાણા પછી જૈનો નું તીર્થ ધામ
- મહુડી - જિલ્લો ગાંધીનગર - શ્રી ઘંટાકર્ણ મહાવિર ની મૂર્તિ
- શેરીશા - જિલ્લો ગાંધીનગર - શ્રી પાશ્વનાથ અને શ્રી પદ્માવતી ની મૂર્તિ
- પાનસર - જિલ્લો ગાંધીનગર - શ્રી ધર્મનાથ ની મૂર્તિ
- ગીરનાર - જિલ્લો ગીરનાથ - નેમિનાથ સહીત ૮૦૦ દેરાસરો
Post a Comment
0 Comments