Responsive Ad

General knowledge gujarat nu bhugol Question and Answer


૧ . કચ્છ માં કયા ડુંગર નું શિખર સૌથી ઊંચું છે ?

 ==> કાળો ડુંગર 

૨. ગુજરાત માં પવન ઉર્જા થી ચાલતા વિધુત મથકો ક્યાં આવેલા છે ?
==> ઓખા માંડવી લાંબા 

૩. મોરબી માં કયો બંધ આવેલો છે ?
==> મચ્છુ બંધ 

૪. પૂજ્ય શ્રી મોટા નું મૂળ નામ જણાવો ?
==> ચુનીલાલ આશારામ ભાવસાર 

૫. ચરોતર પંથક ક્યાં જીલ્લા ને આવરી રે છે ?
==> ખેડા 

૬. કવાંટ નો મેળો ક્યાં ભરાય છે ?
==> છોટા ઉદેપુર

૭. વિશ્વ ભર માં વખણાતી કેસર કેરી ગુજરાત માં ક્યાં પાકે છે ?
==> જુનાગઢ

૮ .પ્રસિધ્ધ તીર્થ સોમનાથ કઈ નદી નાં કિનારે આવેલું છે ?
==> હિરણ

૯ . વડોદરા નું કયું મ્યુઝીયમ તેમાં સંગ્રયેલી વસ્તુ માટે જાણીતું છે ?
==> મહારાજ ફતેહસિહ મ્યુઝીયમ

૧૦. ગુજરાત નાં કેટલા જીલ્લા સમુદ્ર કાંઠા ધરાવે છે ?
==>૧૫

૧૧. સૌરાષ્ટ્ર પંથક માં કેટલા જીલ્લા  ઓ છે ?
==>૧૧

12. પ્રવાસન ની દ્રસ્ત્રી એ સાવ પ્રથમ આયોજન પૂર્વક વિકસાવવા માં આવેલું મથક ?
==> સાપુતારા

૧૩. ભરૂચ અને સુરત જીલ્લા ને ફળદ્રુપ બનાવતી નદી કઈ છે ?
==> નર્મદા અને તાપી

૧૪. ઉતર ગુજરાત માં જોવા મળતું પલાસ નું વ્રુક્ષ અન્ય કયા નામે ઓળખાય છે ?
==> કેસુડો

૧૫  ગુજરાત ની સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો ?
==> કચ્છ

૧૬. કચ્છ જીલ્લા નું વડુ મથક કયું છે ?
==> ભુજ

૧૭ વ્યવસાયિક ધોરાને શીપ ઉછેર કેન્દ્ર ક્યાં સ્થરે કાર્યરત છે ?
==> સિક્કા - જામનગર

૧૮ ટુવા નાં ગરમ પાણી નાં ઝારા માં કયું ખનીજ વિપુલ પ્રમાણ માં જોવા મળે છે ?
==> સલ્ફર

૧૯ .ઈલાયચી કેળા નું વાવેતર ક્યાં જીલ્લા માં થાય છે ?
==> ચોરવાડ

૨૦ ગુજરાત ની કઈ નદી નું પાણી બાંધણી બાંધવા માટે ઉપયોગી ગણાય છે ?
==> ભાદર

૨૧. પવિત્ર યાત્રા ધામ બેટ દ્વારકા નું અન્ય નામ જણાવો
==> બેટ શંખોદર

૨૨. ગુજરાત નું કયું શહેર ઉધાન નગરી તરીકે જાનીયું છે ?
==> ગાંધીનગર

૨૩ ગુજરાત ટુરીઝમ ડીપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટીવલ ક્યાં યોજે છે ?
==> સાપુતારા

૨૪ ગુજરાત નું એક માત્ર મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ?
==> જામનગર , દેવભૂમિ દ્વારકા

૨૫ વસ્તી ની દ્રષ્ટી એ ગુજરાત નો સૌથી નાનો જિલ્લો કયો ?
==> ડાંગ

૨૬ પવિત્ર શક્તિ તીર્થ અંબાજી કયા જીલ્લા માં આવેલું છે ?
==> બનાસકાંઠા

૨૭ કાંકરા પડા બંધ કઈ નદી પર આવેલો છે ?
==> તાપી

૨૮ નર્મદા જીલ્લા નું વડુ મથક ક્યાં આવેલું છે ?
==> રાજપીપળા

૨૯ અટીરા શાના માટે જાણીતું છે ?
==> કાપડ સંશોધન કેન્દ્ર - અમદાવાદ

૩૦ ભારત માં મગફળી નું ઉત્પાદન સૌથી વધુ કયું રાજ્ય કરે છે ?
==> ગુજરાત

૩૧ ગુજરાત નો મહત્વ નો ગણાતો ઈરીગેશન પ્રોજેક્ટ ક્યા નાખવા માં આવીયો ?
==> દમન-ગંગા

૩૨ ગુજરાત માં કયા ધન્ય પાક નું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણ માં થાય છે ?
==> બાજરી

૩૩ ગુજરાત ના ક્યાં જીલ્લા માં સાગ નું લાકડું પુસ્કર પ્રમાણ માં થાય છે ?
==> વલસાડ

૩૪ ગુજરાત માં સૌથી ઓછો વરસાદ કયા જીલ્લા માં પડે છે ?
==> કચ્છ

૩૫ પ્રકૃતિ માટે પ્રખ્યાત હિંડોળ ગઢ અભિયારણ ક્યાં આવેલું છે ?
==> જસદણ જિલ્લો રાજકોટ

૩૬ વન્ય શુષ્ટિ ની વિવિધતા માટે જાણીતું શુર પાનેશ્વર અભિયારણ ક્યાં આવે લુ છે ?
==> દેડીયાપરા નર્મદા

૩૭ સાક્ષર નગરી તરીકે ઓળખાતું શહેર કયું છે ?
==> નડીયાદ

૩૮ ગુજરાત માં સૌપ્રથમ ગટર લાઇન ક્યાં અને ક્યારે અસ્તિત્વ માં આવી ?
==>  અમદાવાદ ૧890

૩૯ ખંભાત નું પૌરાણિક નામ જનવો ?
==> સ્તામ્ભ્તીર્થ

૪૦ ગુજરાત નો સૌથી મોટો પશુ મેળો ક્યાં ભરાય છે ?
==> વૌઠા
૪૧ ગુજરાત નું સૌથી મોટું તેલ શેત્ર ક્યા આવેલું છે ?
==> અન્ક્લેક્ષ્વર

pdf file maate tamaru mail id comment box maa lakho ane blog ne follow karo 

Post a Comment

0 Comments