list of hindu temples
Hindu temple - in Gujarat
- ગુજરાત નાં ફરવા લાયક સ્થળો - હિંદુ મંદિર
- સોમનાથ - પ્રભાસ પાટણ - જિલ્લો ગીર સોમનાથ - 12 જ્યોતિ લિંગો માનું એક ( મહાદેવ) નું મંદિર
- અંબાજી - જીલ્લો બનાસકાંઠા - શક્તિ સંપ્રદાય નું સૌથી મોટું પ્રાચીન તીર્થ , ૫૧ શક્તિ પીઠો માનું એક
- બાલારામ - જિલ્લો બનાસકાંઠા - કોટેશ્વર મહાદેવ નું મંદિર
- શામળાજી - જિલ્લો સાબરકાંઠા - શ્રી કૃષ્ણ ગદાધર શ્યામ સ્વરૂપ ની મૂર્તિ
- બહુચરાજી - જિલ્લો મેહસાણા - બહુચર માતા નું પ્રાચીન મંદિર
- નારાયણ સરોવર - જિલ્લો કચ્છ - પાંચ પવિત્ર સરોવર માનું એક
- કોટેશ્વર - જિલ્લો કચ્છ - કચ્છ નાં દરિયા કિનારે આવેલું શિવાલય
- ગળતેશ્વર - જિલ્લો ખેડા - સોલંકી યુગ નું શિવાલય
- ડાકોર જિલ્લો ખેડા - રણછોડ રાયજી નું મંદિર
- કાયાવરોહણ જિલ્લો વડોદરા - પાસુપત સંપ્રદાય નું પ્રવિત્ર મંદિર
- નારેશ્વર જિલ્લો વડોદરા - રંગ અવધૂત સ્વામી નો આશ્રમ
- વીરપુર - જિલ્લો રાજકોટ - ભક્ત જલારામ નું મંદિર
- સતાધાર - જિલ્લો જૂનાગઢ - સંત શ્રી આપાગીગા નું સમાઘી સ્થળ
- ગુપ્ત પ્રયાગ - જિલ્લો જૂનાગઠ - પ્રયાગ્જી નું મંદિર
- રાજપરા - જિલ્લો ભાવનગર - ખોડિયાર માતાજી નું ભવ્ય મંદિર
- ગોપનાથ - જિલ્લો ભાવનગર - સમુન્દ્ર કિનારે મહાદેવ નું મંદિર
- સાળગપુર - જિલ્લો અમદાવાદ -હનુમાન જી નું પ્રસીધ્ધ મંદિર
- પાવાગઢ - જિલ્લો પંચમહાલ - મહાકાલી માં નું મંદિર
- કામરેજ - જિલ્લો સુરત - નારાદ - બ્રહ્મા ની મૂર્તિ
- દ્રારકા - જિલ્લો દેવ ભૂમી દ્રારકા - શ્રી કૃષણ ભગવાન ની નગરી અને મૂર્તિ
- ઊંઝા - જિલ્લો મેહસાણા - કડવા પાટીદાર સમાજ નાં કુળદેવી
- બિંદુ સરોવર - જિલ્લો પાટણ - માતુ શ્રાદ્ધ ભારત નાં પવિત્ર સરોવર માનું એક
- ચાંદોદ - જિલ્લો વડોદરા - પીર્તરું કાર્ય અને શ્રાદ્ધ તર્પણ માટે જાણીતું
- ભૃગુ આશ્રમ - ભરૂચ - ભૃગુ ઋષિ નો આશ્રમ
- ગીરનાર - જિલ્લો ગીરનાર - ગોરખનાથ , ગુરુ દત્તાત્રેય શિખર
Post a Comment
0 Comments